એવી ડંફાસ મારનાર…..😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

એવી ડંફાસ મારનાર…..😅😝😂😜🤣🤪

પતિએ પત્નીનો ફોન “મીટીંગમાં છું પછી કરું.’
એમ કહીને તરત જ કાપી દીધો.
થોડીવાર પછી પડોસણનો ફોન આવ્યો
પડોસણ : ફ્રી છો તમે? ડિસ્ટર્બ નથી કર્યા ને?
પતિ : હા બોલો બોલો…
હુકુમ કરો.
પડોસણ : આમ તો મારે કઈ તમારું કામ નથી
પણ લો તમારી પત્નીને આપું એમને કામ છે.
પત્ની : સાંજે આવો ત્યારે iodex લેતા આવજો.
😅😝😂😜🤣🤪

જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી,

એવી ડંફાસ મારનાર…..
પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)