ભૂરો : મારા પરિવારમાં બધાજ
ખગોળશાસ્ત્રી છે.
કનુ : શું ફેકે છે હવે …??!!
ભૂરો : જો મારી મા નાનપણમાં
ચાંદો દેખાડતી,
પછી મારા બાપા એક થપ્પડમાં
બ્રહ્માંડ દેખાડતા,
બાકી હતું તે બૈરું લાયો…
એ તો બાપા….
ધોરા દિવસે તારા દેખાડે છે..!!!
😅😝😂😜🤣🤪
જો આપણને અડધી હેડકી આવીને
અટકી જાય….
તો સમજવું કે
સામેવાળાએ પહેલા યાદ તો કર્યો,
પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યો?
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT