ઘરમાં એક જ સફરજન હતું અને
એ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં.
ત્યાં મમ્મીએ આવીને કીધું,
જે મારું બધું કહ્યું માનશે,
હું જે કામ કહું એ કરશે એને જ
આ સફરજન મળશે.
આ સાંભળી
નાનકો બોલ્યો હાલો બહાર રમવા
આ સફરજન તો પપ્પાને જ મળશે.
😅😝😂😜🤣🤪
મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો.
ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ નથી.
મગન : પણ, મારા કાકાને તો તમે આપી હતી ને,
ADVERTISEMENT
ADVERTISEMENT
હું એનો એક માત્ર વારસદાર છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)