દાખલ થવું નહીં.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

દાખલ થવું નહીં.😅😝😂😜🤣🤪

પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,
તેને હાલરડું સંભળાવીને સુવડાવી
કેમ નથી દેતી ?

પત્ની : હાલરડું સંભળાવું
તો પાડોશી કહે છે કે, ભાભી
આના કરતા તો બીટ્ટુને જ રડવા દો.
😅😝😂😜🤣🤪

છગન બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તો
પહેલાં પત્નીને દૂર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો.

આ જોઇ પેટ્રોલ પૂરવા વાળાએ પૂછ્યું :
કેમ ભાઈ,
ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા?

છગન : તમે જ અહીં બોર્ડ લગાવ્યું છે કે
આગ લગાવે તેવી વસ્તુઓ અંદર લઈને
દાખલ થવું નહીં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)