ADVERTISEMENT
ADVERTISEMENT

સાત જન્મો સુધી પ્રેમ કરીશ.😅😝😂😜🤣🤪

પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!
પત્ની : આભાર!
પતિ : તું તો રાજકુમારી જેવી છે!
પત્ની : તમારો ખૂબ ખૂબ આભાર…
અત્યારે તમે ઓફિસમાં શું કરી રહ્યા છો?
પતિ : કાંઈ નહીં, નવરો બેઠો હતો
તો વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!
😅😝😂😜🤣🤪

પત્ની : મને સોનાનો હીરા જડેલો હાર
અપાવી દો, તો હું તમને
સાત જન્મો સુધી પ્રેમ કરીશ.

પતિ : હાર સાથે બંગડી ને બુટ્ટી પણ
અપાવી દઈશ, પણ તું સાત જન્મોની
આ ડીલ એક જ વર્ષ પૂરતી રાખ.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT