ADVERTISEMENT
ADVERTISEMENT

એમાં ત્રણ માદા હતી અને બે નર.😅😝😂😜🤣🤪

નર્સે મુલાકાતીને પાગલોનો પરિચય કરાવતા
કહ્યું : ‘જુઓં ! આ ગાંડો,

એક છોકરીના પ્રેમમાં પાગલ થઈને
પરણવાની જીદ લીધી અને એ
પાગલ થઈ ગયો

અને જુઓ આ બીજો ગાંડો !
એ તે છોકરીને પરણીને તરત ગાંડો થઈ ગયો.’
😅😝😂😜🤣🤪

કનુ : સાહેબ !
ગઈ કાલે મેં પાંચ માખીઓ મારી નાખી
એમાં ત્રણ માદા હતી અને બે નર.

શિક્ષક : પણ કનુ તમે એમાં નર અને
માદાઓની કેવી રીતે ખબર પડી ?

ADVERTISEMENT
ADVERTISEMENT

પપલુ : સાહેબ ત્રણ ડ્રેસીંગ ટેબલ ના
અરીસા પર બેઠી હતી અને
બે સિગરેટના ખોખા પર.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)