પ્યાર ભરી વાતો જ નથી કરતા.’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

પ્યાર ભરી વાતો જ નથી કરતા.’😅😝😂😜🤣🤪

મારો પુત્ર એક અઠવાડીયાથી ખોવાઈ ગયો છે.
કયાંય મળતો નથી…’
જ્યોતિષીએ મિત્ર પાસે ફરિયાદ કરી.

કેમ ? તમે તો જ્યોતિષ જાણો છો એટલે
એ ક્યારે પાછો આવશો તે જાતે જ કહી શકો.
મિત્ર દલીલ કરી .

પણ એ ભાવિ જોવાની ફી કોણ આપે ?
કંજુસ જ્યોતિષ બોલી ઉઠ્યો.
😅😝😂😜🤣🤪

પત્ની કોઈ કારણસર ઉદાસ ઉદાસ
લગતી હતી, આથી પતીદેવ બોલ્યા :
‘કેમ આજે મો ઉદાસ દેખાય છે ?’

પત્ની : ‘તમે તો કયારેય મારી સાથે
પ્યાર ભરી વાતો જ નથી કરતા.’

પતી : શું કહ્યું ? હા,જો જો !
કેવી પ્યારી પ્યારી હવા ચાલી રહી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)