ADVERTISEMENT
ADVERTISEMENT

બદલો લેવા ખુબ જ સરસ તરકીબ😅😝😂😜🤣🤪

રાતે મોડા આવેલા પતિએ પોતાની મિજાજ્ખોર
પત્નીને કહ્યું : મારા ખ્યાલથી અત્યારે સાડા દસ
વાગ્યા હશે !’
હજી તો એણે એટલું જ કહ્યું હતું
ત્યાં જ ધડીયાળે ટન ટન કરતાં રાતના ત્રણના
ટકોરા પડ્યા.
પત્નીએ એકદમ ગુસ્સે થઈને કહ્યું : હું કાલે જ
આ ઘડીયાળને અહીંથી હટાવી દઈશ.
આ દસ કોડીની ઘડિયાળ આગળ પણ હવે મારી
કોઈ વાત માનવામાં નથી આવતી.
😅😝😂😜🤣🤪

મારી પત્નીએ ટેલીફોન કંપની સામે
બદલો લેવા ખુબ જ સરસ તરકીબ
શોધી કાઢી છે.’

એમ શું તરકીબ છે ?’

મારી કાર લઈને એ
ટેલીફોન થાંભલા સાથે ટકરાવતી રહે છે.’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT