ભાઈ ! મને ભૂલી ન જતો, કરશને
પોતાના દોસ્ત મનોજથી છુટા પડતાં કહ્યું.
ના, કઈ રીતે ભૂલી શકું છું ?
તૂટેલો રેડીયો, ફાટેલું પેન્ટ અને
તૂટેલી ઘડિયાળ ઘણા સમય સુધી
તારી યાદ અપાવતી રહેશે.’ મનોજ કહ્યું.
😅😝😂😜🤣🤪
મનોજે વેઈટરને કહ્યું : ‘એક બીજું ટોસ્ટ લાવ !’
વેઈટર : બીજું કઈ સાહેબ !
ADVERTISEMENT
ADVERTISEMENT
મનોજ : ‘હા એક પેપરવેટ પણ.
કારણ પહેલું ટોસ્ટ હવામાં ક્યાંક ઉડી ગયું છે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)