રમેશ : અરે આ શું?
તમારા ક્લબમાં તો નેટવર્ક જ
નથી આવતું.
મેનેજર : સર,
અમારા બધા જ મેમ્બરો પરણેલા છે.
😅😝😂😜🤣🤪
રમેશ : કાલે મેં ચોરને મારા ગજવામાં
ફંફોસતા જોયો.
સુરેશ : ઓહ માઇ ગોડ,
પછી તે શું કર્યું?
રમેશ : હસી લીધું,
કારણ કે એ પહેલા મારી પત્નીએ
ગજવા ફંફોસી લીધા હતા.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT