‘મર્સિડીઝ’ કાર હોય…😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘મર્સિડીઝ’ કાર હોય…😅😝😂😜🤣🤪

મેરી પ્યારી પ્રિયતમા,

મુઝે અપને દિલમે જગહ મત દેના,

મુઝે તો તુમ્હારે દિમાગ મેં જગહ ચાહિયે…

કયું કિ, જગહ જીતની ખાલી ખાલી હો,

રહને મેં ઉતના હી મજા આતા હૈ !
😅😝😂😜🤣🤪

મસ્ત લાઈફ કોને કહેવાય ?
‘લેવિસ’ નું જીન્સ હોય…
‘રેમન્ડ’નો સૂટ હોય….
‘મર્સિડીઝ’ કાર હોય…
અને… અને….
ઐશ્વર્યા આપણે ઘરે આવીને કહે :
‘જરા એક વાડકી ખાંડ આપો ને ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)