તમે ગટરમાં પડી ગયા હતા.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

તમે ગટરમાં પડી ગયા હતા.😅😝😂😜🤣🤪

ગ્રાહક : ભાઈ,
લેડીઝ ચંપલ બતાવજો.
દુકાનદાર : કયા ટાઈપની જોઈએ?
ગ્રાહક : લાઈટ વેટ અને નરમ હોવી
જોઈએ.
દુકાનદાર : સમજી ગયો સર.
(તમે સમજ્યા તો અભિનંદન,
નહિ તો તમારું બૈરું સારું છે.)
😅😝😂😜🤣🤪

પત્ની (પતિને) : રાત્રે તમે દારૂ પી ને આ હરકત કરી હતી.

પતી : શું કર્યું હતું?

પત્ની : તમે ગટરમાં પડી ગયા હતા.

પતી : (પત્ની ને) શું કહું બધું ખરાબ સંગતની અસર છે.

અમે ૪ મિત્ર ૧ બોટલ અને તે ત્રણે સાલા પિતા નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)