ADVERTISEMENT
ADVERTISEMENT

આને તમારી પોતાની સીટ જ સમજો.😅😝😂😜🤣🤪

પોલીસ : અરે બેન…
સ્કૂટર પર “L” લગાવીને એકલા ચલાવો છો?

એક વ્યક્તિ તમારી સાથે પાછળ
બેસેલું હોવું જોઈએ એવો નિયમ છે.

બેન : આલે.. લે.. ઈ ક્યાં ગયા…
પાછળ જ બેઠા તા.
😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એક
છોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?
છોકરો : હા,
આને તમારી પોતાની સીટ જ સમજો.
છોકરી : શું હું તમારી બોટલમાંથી થોડું
પાણી પી શકું?
છોકરો : હા, જરૂર.
છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?
છોકરો : મારા મગજમાં જીપીએસ નથી,
જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT