મારી પત્ની ક્યાં પડી ગઈ !’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મારી પત્ની ક્યાં પડી ગઈ !’😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના પડોશીને કહ્યુ કે :
મોટા નિશાનેબાજ બનો છો,
ખબર છે,
મારી પત્ની બચી ગઈ.
નહિ તો તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત.
હુ હમણા પોલીસ પાસે જઉ છુ…
પડોશીએ તેમને રોકતા કહ્યુ કે : આવુ ન કરતા,

પણ તમે ચાહો તો મારી પત્નીને ગોળી મારીને
બદલો વાળી શકો છો.
😅😝😂😜🤣🤪

એક બાઈકવાળાના જેકેટ પાછળ
લખ્યું હતું :

‘જો તમે આ વાંચી શકો તો
મને ઊભો રાખીને બતાવજો કે
મારી પત્ની ક્યાં પડી ગઈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)