સળગતું રાખે છે ?😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

સળગતું રાખે છે ?😅😝😂😜🤣🤪

એક છોકરો તેના કાકા કંજુસ કરોડીમલ સાથે
રહેતો હતો.
કરોડીમલ એટલો કંજુસ હતો કે
ભત્રીજાને પૂરું ખાવા પણ આપતો ન હતો.
ભત્રીજો એકદમ મુડદાલ બની ગયો.
એક દિવસ કાકો અને ભત્રીજો ઘરમાં બેઠા હતા.
એક દુબળો પાતળો કુતરો ઘરમાં ઘુસી ગયો.
એને જોઇને કરોડીમલે કહ્યું :
આ કુતરો કેટલો મુડદાલ છે !
ભત્રીજો ઝડપથી બોલ્યો :
એના કાકા સાથે રહેતો હોય એવું લાગે છે.
😅😝😂😜🤣🤪

નાનુંમલ : તું ફાનસ દિવસે પણ કેમ
સળગતું રાખે છે ?

કરોડીમલ : રોજ રોજ દીવાસળીનો
ખર્ચ ન થાય એટલે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)