ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં😝😝😝 – Daily News Gujarat

ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં😝😝😝

મોબાઈલ આવ્યો, કેમેરા ગયો
મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ
મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ
મોબાઈલ આવ્યો, રેડિયો ગયો
મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું
મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ
મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાં
મોબાઈલ આવ્યો, નિરાંત ગઈ
અને તમારો મોબાઈલ…
જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં…!
😝😝😝😝😝😝

પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો…
😝😝😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)