5-10 મિનિટ માટે…🤣😂🤣🤣 – Daily News Gujarat

5-10 મિનિટ માટે…🤣😂🤣🤣

એક સમય હતો કે જ્યારે સવરે-સવારે
શ્યામ વાંસળી વગાડે ત્યારે
ગોપીયોં બહાર આવતી હાતી…
આજે આ સમય છે કે જ્યારે
કાચરાવાળો સાઇરેન કે સીટી વગાડે છે,
ત્યારે મહિ‌લાઓ બહાર આવે છે…
🤣😂🤣🤣

તુ ક્યા છે?
અરે જ્યા છે, ત્યા જ રહેજે
5-10 મિનિટ માટે…
કેમકે બહાર વાંદરા પકડવા વાળા
આવ્યા છે.
દોસ્તી માં થેન્ક્સ ના બોલાય હો…
પાગલ, આટલુ તો તારા માટે
કરીજ શકુ છુ…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)