ADVERTISEMENT
ADVERTISEMENT

એક વાર અને #Unblock કરો…🤣😂🤣🤣

પત્ની : બારી ના પર્દા લગવવા પડશે.
પતિઃ કેમ?
પત્ની : નવો પડોશી આવ્યો છે.
તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે.
પતિઃ અલી,
એક વાર તેને સારી રીતે જોઈ લેવા દે,
પછી એ પોતે જ પર્દા લગવી લેશે.
🤣😂🤣🤣

આજ નુ મહાજ્ઞાન
જો #Block કરીને પણ ગુસ્સો શાંત થતો ના હોય તો…
એક વાર #Unblock કરો…
એને ફરી #Block કરો…
એક વાર અને #Unblock કરો…
એને ફરી #Block કરો…
આવી રીતે 5-10 વાર કરો…
કસમ થી…
તડપાવી તડપાવી ને મારવા જેવી ફીલિંગ્સ અવશે.
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT