ગંભીરતાથી લેતો નથી…🤣😂🤣🤣 – Daily News Gujarat

ગંભીરતાથી લેતો નથી…🤣😂🤣🤣

એક અભાન નેતા આરોગ્ય મંત્રી બની ગયો,
અને બનતાજ તેણે 1 હોસ્પિટલ પર રેડ પાડી…
તેણે જોયુ કે, 2 દર્દી ને ઓક્સિજન સિલિન્ડર લગવ્યુ છે
અને ત્રિજા ને નહિ…
મંત્રી અકડ થી પૂછ્યું: “આ બે મારીજો ને સીએનજી લગવ્યું છે,
ત્રિજા ને કેમ નહિ?”
ડોક્ટર મંત્રી ને પહેલા ઉપર થી નીચેની
તરફ ધ્યાન થી જોયુ ને શાંતિ થી કહ્યુઃ
“સાહેબ આ ત્રિજો પેટ્રોલ પર છે.”
🤣😂🤣🤣

મનુષ્ય ને તમે કેટલા પણ સારા
Motivational અને Inspirational વિચારો
મોકલીદો…
પણ મનુષ્ય…
ફોન ની લો બેટરી ની શિવાય બીજી કોઈ પણ વાત ને
ગંભીરતાથી લેતો નથી…
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)