ADVERTISEMENT
ADVERTISEMENT

એક બાળક : અમારા બાથરૂમમાં.😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાના 2 વર્ષના બાળકને સ્કૂલે મુકવા
જઈ રહ્યો હતો,
બાળક ખુબ રડી રહ્યો હતો.
રસ્તામાં તેને ગામનો પંડિત મળ્યો તો તેમણે કહ્યું,
પંડિતજી : આટલું નાનું બાળક શું ભણશે?
પપ્પુ : આ ભણે કે ના ભણે તેની સાથે મારે
શું લેવાદેવા? હું તો એજ કરી રહ્યો છું, જે સરકાર
કહી રહી છે.
પંડિતજી : શું કહી રહી છે સરકાર?
પપ્પુ : બીજું બાળક ક્યારે,
જયારે પહેલું સ્કૂલે જાય ત્યારે.
😅😝😂😜🤣🤪

નર્સરી ક્લાસમાં બાળકોને પૂછવામાં આવ્યું,
ભગવાન ક્યાં છે?
એક બાળક : અમારા બાથરૂમમાં.
ટીચર : તને કેવી રીતે ખબર?
બાળક : મારા પપ્પા રોજ સવારે બાથરૂમનો
દરવાજો ખખડાવતા કહે છે,
હે ભગવાન તું હજી સુધી અંદર છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT