મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.😅😝😂😜🤣🤪

ઘણી મહિલાઓ બિચારી એટલી દુર્ભાગ્યશાળી
હોય છે કે,
જયારે તે ‘નણંદ’ બને છે તો તેમને ‘ભાભી’ ખરાબ મળે છે,
જયારે તે ‘વહુ’ બને છે તો ‘સાસુ’ ખરાબ મળે છે,
જયારે તે ‘જેઠાણી’ બને છે તો ‘દેરાણી’ ખરાબ મળે છે.
અને તેના સીધાપણાંની હાલત તો જુઓ,
બિચારી જયારે ‘સાસુ’ બને છે
તો ‘વહુ’ પણ ખરાબ જ મળે છે,
અને ‘પતિ’
તો આજસુધી કોઈ મહિલાને સારો મળ્યો જ નથી હોતો,
તો એ નિર્દોષને કઈ રીતે મળતે.
સાચે જ ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો.
😅😝😂😜🤣🤪

ફુલવાળો : સાહેબ,
આ ફૂલ પોતાની ગર્લફ્રેન્ડ માટે લઇ લો.
મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.
ફુલવાળો : તો પછી તમારી જેની સાથે સગાઇ થઈ છે
તેના માટે લઇ લો.
મોનુ : એ પણ નથી.
ફુલવાળો : તો પછી પોતાની પત્ની માટે લઈ લો.
મોનુ : મારી પત્ની પણ નથી.
ફુલવાળો : આ દુનિયાના સૌથી નસીબદાર માણસ,
મારા તરફથી આ ફૂલ તું જ રાખી લે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)