તારી પાસે 95 રૂપિયા છૂટા છે??🤣🤣🤣 – Daily News Gujarat

તારી પાસે 95 રૂપિયા છૂટા છે??🤣🤣🤣

એક મહિલા તેના
અંતિમ શ્વાસ લઇ રહી હતી
પતિ: તારી કોઇ
અંતિમ ઇચ્છા હોય તો બોલ!!
પત્ની: મારી શ્રદ્ધાજંલિમાં
પેલો ગોવા વાળો ફોટો લગાવજો.
તેમાં હું પતળી લાગું છું!!!!
🤣🤣🤣

ભિખારી: સાહેબ 5 રૂપિયા આપોને
અમદાવાદી: અલ્યા મારી પાસે 100ની નોટ છે,
તારી પાસે 95 રૂપિયા છૂટા છે??
ભિખારી: હા છે ને!!
અમદાવાદી: તો ભાઇ,
પહેલા તેને વાપર ને!!!
🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)