‘એક વરસ બાદ લોકો કહેતા હશે😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘એક વરસ બાદ લોકો કહેતા હશે😅😝😂😜🤣🤪

એક જુગારીએ બીજા જુગારીને કહ્યું :
‘મારી સમજમાં એ નથી આવતું કે
મારી સાથે જુગાર રમવામાં તું દર વખતે
જીતી જાય છે,
પરંતુ રેસ માં કેમ હારી જાય છે ?’

બીજા જુગારીએ ચોખવટ કરી :
‘વાત એમ છે કે હું રેસમાં ઘોડાને
બેવકૂફ નથી બનાવી શકતો એટલે.’
😅😝😂😜🤣🤪

એક લેખકે પોતાના મકાન માલિકને કહ્યું :
‘એક વરસ બાદ લોકો કહેતા હશે
આ મકાનમાં દેશના મહાન લેખક રહેતા હતા.’

મકાન માલિકે કહ્યું : ‘અગર તમે
પાછલા ત્રણ મહિનાનું ભાડું આજે નહિ આપો
તો લોકો આ વાત
આવતીકાલથી જ કહતા થઇ જશે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)