ADVERTISEMENT
ADVERTISEMENT

આ ખેલ જોઈ લે !😅😝😂😜🤣🤪

પત્ની : ઘણા પુરુષો બિચારા એવા પણ
હોય છે, જે કાન હોવા છતાં સાંભળી
શકતા નથી અને
આંખ હોવા છતાં જોઈ શકતા નથી.

પતિ : પરંતુ કદાચ જ કોઈ સ્ત્રી એવી હશે
કે જે જીભ હોવા છતાં પણ
ન બોલી શકતી હોય.
😅😝😂😜🤣🤪

પતિ : હું જાદુના ખેલની બે ટીકીટો લઇ આવ્યો છું.

પત્ની (ખુશ થઈને) : તમે મારા મનોરંજનનો
કેટલો ખ્યાલ રાખો છો ?

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ : હા એ ખેલમાં જાદુગર એક રોટલી બનાવી દે છે.
આ ખેલ જોઈ લે !
જેથી એવું કરતા તું પણ શીખી જાય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)