ADVERTISEMENT
ADVERTISEMENT

હું સીડી સાથે અથડાયો અને સીડી પડી ગઈ.’😅😝😂😜🤣🤪

એક અત્યંત લાગણીશીલ સ્ત્રી
બગીચામાં ફરતા ફરતા એક ઝાડ પાસે જઈને
ઊભી રહી અને કહેવા લાગી :
‘હે લીમડાના સુંદર ઝાડ ! તું જો
બોલી શકતું હોત તો મને શું જવાબ આપત ?’

પાસે જ બેઠલા એક યુવાને જવાબ આપ્યો :
‘એ જો બોલો શકતું હોત તો કહેત
માફ કરજો બહેન !
હું તો પીપળાનું ઝાડ છું, લીમડાનું નહીં.’
😅😝😂😜🤣🤪

શરદ દોડતો દોડતો આવીને મમ્મીને
કહેવા લાગ્યો : ‘ગજબ થઈ ગયો.
હું સીડી સાથે અથડાયો અને સીડી પડી ગઈ.’

મમ્મીએ કહ્યું : ‘તોફાની !
પણ જો જે હવે એની ખબર તારા પપ્પાને ન પડે,
નહી તો તને મેથીપાક મળશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

શરદ : ‘એ કેવી રીતે બને ?
પપ્પા તો એજ સીડી પર ઉભા હતા.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)