ADVERTISEMENT
ADVERTISEMENT

‘તું સંસારની આઠમી અજાયબી છે.’😅😝😂😜🤣🤪

પત્ની : તમે મારો આ કેવો સડેલા જેવો
ફોટો પડાવ્યો છે.

પતિ : કેમ શું થયું ?

પત્ની : એકદમ વાંદરા જેવો છે.

પતિ : હા, પણ એમાં કેમેરાની કોઈ જ
ખરાબી નહી, તારું મો જ એવું છે,
એમાં કોઈનો ક્યાં વાંક જ છે !
😅😝😂😜🤣🤪

પતિએ પત્નીના વખાણ કરતાં કહ્યું :
‘તું સંસારની આઠમી અજાયબી છે.’

ADVERTISEMENT
ADVERTISEMENT

તરત જ પત્ની બોલી ઉઠી :
‘બાકીની સાત અજાયબીની મુલાકાત
કરવો ને !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)