લગ્ન થઈ ગયાં હતા.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

લગ્ન થઈ ગયાં હતા.😅😝😂😜🤣🤪

બિટ્ટુ લિફ્ટમાં હતો ત્યારે એક સુંદર છોકરી
ફોન પર વાત કરતી કરતી લિફ્ટમાં આવી.
તે બિટ્ટુ સામે જોઈને હસી અને
ફોન પર પોતાની બહેનપણીને કહ્યું,
ચાલ હવે હું ફોન મુકું છું,
લિફ્ટમાં એક હેન્ડસમ છોકરો આવ્યો છે,
હું જોઉં છું સેટિંગ થાય છે કે નહીં…
બિચારો બિટ્ટુ હજી કંઈ બોલે એ પહેલા છોકરી બોલી,
માફ કરજો કાકા, મારી બહેનપણી ખુબ વાતોડી છે,
મારે ફોન મુકવો હતો એટલે ખોટું બોલવું પડ્યું.
બિટ્ટુ મનમાંને મનમાં : ભગવાનની કસમ, આજ સુધી
કોઈએ આટલા શિષ્ટાચારથી કોઈએ અપમાન નથી કર્યું.
😅😝😂😜🤣🤪

પપ્પુએ ટપ્પુને પૂછ્યું : ભાઈ,
આ સુખ શું હોય છે?

ટપ્પુ : ખબર નહીં ભાઈ,
મારાં તો નાની ઉંમરે જ
લગ્ન થઈ ગયાં હતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)