ADVERTISEMENT
ADVERTISEMENT

તને ખાતરી છે કે તું એ કરી શકીશ ?’😅😝😂😜🤣🤪

ચુનીલાલે આવીને ડોકટર મહેતાને પૂછ્યું : ડોક્ટર
ચોખ્ખે ચોખ્ખું કહેજો, મને શું થયું છે ?
ડોકટર મહેતાએ હોઠ ભીંસીને કહ્યું :
તમે વધારે પડતું ખાઓ છો,
વધારે પડતું પીઓ છો, અને
વધારે પડતા એદી છો.
ઓહ… અચ્છા ! ચુનીલાલ બબડ્યો.
હવે આ બધું તમારી તબીબી ભાષામાં લખી આપો,
એટલે મને એકાદ અઠવાડિયાની રજા મળી જાય.
😅😝😂😜🤣🤪

શેઠ : ‘જો ભાઈ,
અહી તો સખત મજૂરી સાથે કામ કરવું પડશે.
તને ખાતરી છે કે તું એ કરી શકીશ ?’

ઉમેદવાર : ‘શેઠ, હું શું કહું પણ દેશના કેટલાક
સારા સારા ન્યાયધીશને વારંવાર લાગ્યું છે કે
વરસો સુધી હું એ કરી શકું !’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT