મારી સાસુના લોહી સાથે મેળવી જોયું ખરું.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મારી સાસુના લોહી સાથે મેળવી જોયું ખરું.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની બસમાં મુસાફરી કરી રહ્યા હતા.
પાસે જ એક યુવતી ઊભી હતી.
એકાએક એ યુવતીએ એ પત્નીના પતિને
તમાચો ચોળી દેતા કહ્યું : ચુટલી ભરે છે, નાલાયક !
શરમ નથી આવતી !
એ પુરુષ તો ચૂપચાપ નીચું મો કરીને બેસી રહ્યો.
બસમાંથી ઊતર્યા પછી તેણે પત્નીને કહ્યું :
મેં તો એને ચુટલી ભરી નહોતી અને
કોણ જાણે કેમ તેણે મને તમાચો ચોડી દીધો !
પત્ની હસી પડતા બોલી : તમાચો બરાબર
ચોડ્યો હતો, તમને સબક શીખવવા માટે જ
મેં તેને ચુટલી ભરી હતી, સમજ્યા ને !
😅😝😂😜🤣🤪

ડોકટર : તમારી સાસુને લોહી આપવું પડશે,
પરંતુ એમના ગ્રુપનું લોહી મળતું નથી.

મગન : સાહેબ !
તમે વાઘણનું લોહી
મારી સાસુના લોહી સાથે મેળવી જોયું ખરું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)