અગર તો મારી ઝડપ વધી જાય.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

અગર તો મારી ઝડપ વધી જાય.😅😝😂😜🤣🤪

એક ખિસ્સાકાતરુ રંગે હાથે પકડાઈ ગયો.
લોકોએ એને મારવાનું શરુ કરી દીધું.

જયારે એ ખુબ જ માર ખાઈ ચુક્યો તો
જેનું ખિસ્સું કપાયું હતું એ વ્યક્તિ
બોલ્યો, હવે બસ કરો, બહુ થઇ ગયું.

મારે પણ એને એટલું જ મારવું હતું.
આજકાલ હું એને ટ્રેનીંગ આપી રહ્યો છું.
😅😝😂😜🤣🤪

ડોક્ટર સાહેબ,
મને બરોબર એક જ સ્વપ્નું દેખાય છે કે
મારી પાસેથી સુંદર સુંદર યુવતીઓ
ઝડપથી ભાગતી હોય છે.

એમાં હું શું કરી શકું છું ?

તમે કોઈ એવી દવા આપો
જેનાથી યુવતીઓની ઝડપ ઓછી થાય.
અગર તો મારી ઝડપ વધી જાય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)