મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે,🤣😂🤣🤣 – Daily News Gujarat

મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે,🤣😂🤣🤣

કન્યા શોધતા યુવાનો ને વડીલો ની સલાહઃ
જે બસ મળે એ પાકડી લેજો…
લક્ઝરી કે વોલ્વો ની રાહ મા
એસટી પણ જતી રહેશે…
યુવાનોનો વડીલો ને જવાબ:
અમરા જેવા સિંગલ છોકરાઓને સાલાહ આપનાર
આ એ જ લોકો છે, જે પોતે ઉતાવળ મા
છકડા મા ચઢી ગયા હતા.
🤣😂🤣🤣

પોતાના પલંગ પર ગરોળી દેખાય
તે કોઈ મોટી સમસ્યા નથી…
મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે,
જ્યારે તે ગયાબ થઈ જાય,
અને ક્યાય પણ ના દેખાય…
“હાહરી ગઈ ક્યા?”
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)