રમેશ : સમજાતું તો કંઈ નથી,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

રમેશ : સમજાતું તો કંઈ નથી,😅😝😂😜🤣🤪

પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી,
પતિ અત્યંત ગુસ્સે થઇ ગયો,
પતિ : લાત કેમ મારી?
પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.
પતિ : તો શું થયું?
પત્ની : હું જીવતી હોઉં અને કોઈ બીજું
તમારું લોહી પીવે એ હું સહન ના કરી શકું.
😅😝😂😜🤣🤪

રમેશ : પંડિતની કથા અને
પત્નીની વાતો બંને એક સમાન હોય છે.
જયેશ : એ કેવી રીતે?
રમેશ : સમજાતું તો કંઈ નથી,
છતાં પણ ધ્યાન આપીને સાંભળવાનું
નાટક કરવું પડે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)