ADVERTISEMENT
ADVERTISEMENT

ત્રણ પુત્રી ને મારા સાસુજી!😅😝😂😜🤣🤪

છગન : યાર મગન,
સાળી અને પત્નીમાં શું અંતર હોય છે?
મગન : જો ભાઈ સાળી બ્યુટી હોય છે,
તો પત્ની ડ્યુટી,
સાળી પેંશન જેવી હોય છે,
અને પત્ની ટેંશન જેવી,
સાળી ફ્રેશ કેક જેવી હોય છે અને પત્ની
અર્થ ક્વેક એટલે ભૂકંપ…
😅😝😂😜🤣🤪

છગન : તમારી સાથે કોણ કોણ રહે છે?
મગન : મારી પત્ની,
ત્રણ પુત્રી ને મારા સાસુજી!
છગન : તો તો,
તમને ઘરમાં મોં ખોલવાની તક
બગાસું ખાવા પૂરતી જ રહેતી હશે!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT