~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે….😝😜🤪 – Daily News Gujarat

~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે….😝😜🤪

શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો …

ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો …

૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો , બોલો સાહેબ સુ આપુ??

ગરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ….😝😜🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે….

~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે….

~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે….

~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે….

~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચા
ભરાવી રાખી પિચકારીઓ મારે છે…

…પણ જયારે ડૉકટર કંઇક દવા લખી આપે તો પૂછે છે કે,
“સાહેબ, આની કંઇ સાઈડ-ઈફેક્ટ તો નહી થાય ને ?”
😄😃અરે તારી ભલી થાય…

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)