ADVERTISEMENT
ADVERTISEMENT

નકામી વસ્તુ લઈને જવાની છે.😅😝😂😜🤣🤪

પ્રેમી : જો હું કવિ હોત તો તું મારી કવિતા હોત,
હું ચિત્રકાર હોત તો તું મારું સુંદર ચિત્ર હોત,
હું લેખક હોત તો તું મારી વાર્તા હોત,
પણ…

પ્રેમિકા : પણ શું?

પ્રેમી : પણ પ્રિયે દુર્ભાગ્યવશ હું કાર્ટૂનિસ્ટ છું.
😅😝😂😜🤣🤪

પત્ની : આજે ક્લબમાં મજેદાર પાર્ટી છે,
જેમાં દરેક સભ્યોએ ઘરથી કોઈપણ એક
નકામી વસ્તુ લઈને જવાની છે.

પતિ : તો, તું શું લઈ જઈ રહી છે?

ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : મને તો કંઈ સમજાતું જ નથી કે
શું લઈ જાઉં, પણ તમે સાથે આવશોને?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)