ADVERTISEMENT
ADVERTISEMENT

તેમાં સૌથી વધારે લોકો વહી જાય છે.😅😝😂😜🤣🤪

બગીચામાં એક પ્રેમી કપલ પરસ્પર વાતો
કરી રહ્યું હતું.
ગર્લફ્રેન્ડ : આપણે લોકો
બે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે.
શું તે કદી લગ્ન વિશે વિચાર્યુ છે?
બોયફ્રેન્ડ : એમાં વાત એમ છે કે…
મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે.
ત્યારે હું તને કંઈક જવાબ આપી શકીશ.
ગર્લફ્રેન્ડ : ઓહો, તો તું પણ પરણેલો છે.
😅😝😂😜🤣🤪

શિક્ષક : ભારતની સૌથી ખતરનાક
નદીનું નામ શું છે?
વિદ્યાર્થી : ભાવના.
શિક્ષક : શું બકવાસ કરે છે?
વિદ્યાર્થી : હા સર,
તેમાં સૌથી વધારે લોકો વહી જાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT