મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,
Google મેલ હોય છે કે ફિમેલ.
છોકરો : ફિમેલ હોય છે.
છોકરી : કેમ?
છોકરો : કારણ કે,
તે વાક્ય પૂરું થાય તે પહેલા જ
સૂચનો આપવાનું શરૂ કરી દે છે!
😅😝😂😜🤣🤪

ટીનાના પપ્પાએ કહ્યું : મને સંગીત
પ્રત્યે ખૂબ જ રસ છે.
મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!
ટીના : હા પપ્પા,
તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારે
તમારી બધી જ નસોમાં રહેલું સંગીત
નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)