મંગુ : મંગળસૂત્ર લટકેલું હોય😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મંગુ : મંગળસૂત્ર લટકેલું હોય😅😝😂😜🤣🤪

શિક્ષક : તું શાળાએ આટલો મોડો
કેમ આવ્યો?
બાળક : મારા પાડોશીઓ વચ્ચે WWE
ચાલી રહ્યું હતું.
શિક્ષક : તો તું કેમ મોડો આવ્યો?
બાળક : મારું એક બુટ પાડોશી પાસે
અને બીજું તેની પત્ની પાસે હતું.
😅😝😂😜🤣🤪

ચંગુ : યાર મને કહે, પરણેલી છોકરી અને
પરણેલા છોકરામાં શું ફરક છે?
મંગુ : મંગળસૂત્ર લટકેલું હોય
તો છોકરી પરણેલી છે, અને
મોઢું લટકતું હોય તો છોકરો પરણેલો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)