પતિ : બેવકૂફ કોને કહેવાય છે?
પત્ની : મારી નજરમાં
બેવકૂફ એને કહેવાય,
જે પોતાની વાત વિચિત્ર રીતે કહે છે,
અને જે માણસ તેની વાત સાંભળે છે,
તેને વાત બિલકુલ સમજાતી નથી.
કંઈ સમજાયુ?
પતિ : નહી.
😅😝😂😜🤣🤪
પતિ : જો મારે કોઈ વાતનો જવાબ
આપવો હોય તો મારે દિલથી
આપવો જોઈએ કે દિમાગથી.
પત્ની : જે તામારી પાસે હોય તેના વડે.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT