ડોક્ટર : ઓકે, મગર દવાઈ ‘ખા લી’ થી ?😅😝😂😜🤣 – Daily News Gujarat

ડોક્ટર : ઓકે, મગર દવાઈ ‘ખા લી’ થી ?😅😝😂😜🤣

આ મંદી તો કઈ નથી.
મંદીની પરાકાષ્ઠા તો ત્યારે આવશે,
જયારે…

તમે તમારું એટીએમ કાર્ડ મશીનમાં નાખો
ત્યારે મશીનમાંથી અવાજ આવશે,
‘આગે ચાલો ભાઈ…’
😅😝😂😜🤣

ડોક્ટર (દર્દીને) : અબ તબિયત કૈસી હૈ ?
દર્દી : પહેલે સે જ્યાદા ખરાબ હૈ.
ડોક્ટર : ઓકે, મગર દવાઈ ‘ખા લી’ થી ?
દર્દી : નહીં દવાઈ કી શીશી તો ‘ભરી’ હુઈ થી!
ડોક્ટર : આઈ મિન, દવાઈ ‘લે લી’ થી ?
દર્દી : જી, આપને દી, તો મૈને ‘લે લી’ થી!
ડોક્ટર : બેવકૂફ ! દવાઈ ‘પી લી’ થી ?
દર્દી : નહીં, વો તો ‘લાલ’ થી !
ડોક્ટર : અબે ગધે ! મૈ પૂછતા હું, દવાઈ કો ‘પી લિયા’ થા ?
દર્દી : નહીં સાહબ, ‘પીલિયા’ તો મુઝે હુઆ થા !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)