આ બધું તો અંધવિશ્વાસ છે.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

આ બધું તો અંધવિશ્વાસ છે.😅😝😂😜🤣🤪

મેં વિચાર્યું કે હું બે લગ્ન કરીશ.
એક મારી સાથે ઝગડશે તો
બીજી બચાવશે.
પછી એજ રાત્રે સપનું આવ્યું કે,
એકે મને પકડી રાખ્યો હતો,
અને બીજી મારી ધોલાઈ કરી રહી હતી.
કસમથી મેં આજીવન
લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું છે.
😅😝😂😜🤣🤪

છાશ, લીંબુ પાણી, ફુદીનો,
કેરીનો જુયસ, દહીં, લસ્સી અને આઇસક્રીમ

આ બધું તો અંધવિશ્વાસ છે.

સાચી ઠંડક તો બૈરી શાંત રહે એમાં જ મળે છે.

આવું પરણેલાની મીટીંગમાં સાંભળ્યું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)