શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બા
જેવા જ હોય છે.
પપ્પુ : એ કેવી રીતે?
ટપ્પુ : પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’
કોચ હોય છે, વચ્ચેની 3 થી 7 બેન્ચો
‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે.
અને છેલ્લી બે બેન્ચો
વીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે.
😅😝😂😜🤣🤪

ડોક્ટર : ખાંસી કેમ છે?
દર્દી : એ તો બંધ થઈ ગઈ છે, પણ
શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.
ડોક્ટર : એની ચિંતા ના કરો,
એ પણ બંધ થઈ જશે.
(હવે આમાં શું સમજવું)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)