‘યસ, એક, દો, તીન…’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘યસ, એક, દો, તીન…’😅😝😂😜🤣🤪

વીમા એજન્ટે લંબાણપૂર્વક વિમીના લાભ
સમજાવ્યા પછી એક મોટા કારખાનાના માલિકે
વીમાની પોલિસી ખરીદી લીધી.
પોલિસી પર સહી કરીને એજન્ટને તેણે ગર્વથી કહ્યું :
‘તમે નસીબદાર છો.
એટલે જ મેં તમારી પાસેથી પોલિસી ખરીદી છે.
નહિતર આજ સુધી આઠ વીમા એજન્ટને
ના પાડી ચુક્યો છું.’
મને ખબર છે. ‘વીમા એજન્ટે જવાબ આપતાં કહ્યું.
‘હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.’
વીમા એજન્ટ બોલ્યો.
😅😝😂😜🤣🤪

એક પહેલવાન ફોટો પડાવવા માટે ફોટોગ્રાફર
પાસે ગયો.

ફોટોગ્રાફર બરાબર તેયારી કરી કહ્યું :
‘યસ, એક, દો, તીન…’

એકદમ પહેલવાને ફોટોગ્રાફરની ગરદન
પકડીને કહ્યું : ‘મારી સાથે કુસ્તી કરવી છે, એમ ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)