મારી પત્ની પહેલાં ચોવીસે કલાક
સિતાર વગાડ-વગાડ કરતી હતી,
પણ હવે નથી વગાડતી.’
કેમ ?
કેમ કે હવે તેને બાળક આવ્યું છે.’
તો તો બાળક ભગવાનની અમુલ્ય ભેટ છે
એ વાત સાચી, ખરું ને ?’
😅😝😂😜🤣🤪
બે પતિ-પત્ની કંઈ વાતથી ઝઘડ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
પત્ની ધમકી આપતાં બોલી :
‘તમે આમને આમ વર્તશો તો
હું મારી માને ઘરે જતી રહીશ.’
પતિ : ધમકી આપે છે કે પછી
સાચી વાત કરે છે ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)