ADVERTISEMENT
ADVERTISEMENT

પરંતુ એક વખત નહોતો થયો.😅😝😂😜🤣🤪

યુવક : ડાર્લિંગ,
અત્યારે આપણે આપણા વિવાહની વાત
ઓફિસમાં કોઈને કરવી નહિ,
તું પણ કોઈને ના કહીશ.
યુવતી : આમ તો ખાનગી જ રાખીશ,
પરંતુ હું વીણાને જરૂર કહીશ કારણ કે
એ મને કહેતી હતી કે
કોઈ મુર્ખ જ તારી સાથે લગ્ન કરશે.
😅😝😂😜🤣🤪

એક મિત્રએ બીજા મિત્રને પ્રશ્ન કર્યો :
શું તારી પત્ની સાથે હમેશા મતભેદ થાય છે.
મિત્રએ જવાબ આપ્યો ‘હા’
પરંતુ એક વખત નહોતો થયો.

ક્યારે ?

જયારે અમારા ઘરમાં આગ લાગી હતી અને
અમે બન્નેએ સાથે બુમ પડી હતી.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT