શર્ટ કાઢતા વચ્ચે આવે છે.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

શર્ટ કાઢતા વચ્ચે આવે છે.😅😝😂😜🤣🤪

છોકરો, પોતાના પિતાની પાસે જઈને
સ્કુલમાં પૂછેલ પ્રશ્નો ઉત્તર
પુછવા લાગ્યો.

એ કામમાં હતા
બોલ્યા, તારી મમ્મીને કેમ પૂછતો નથી ?

છોકરાએ કહ્યું, સાહેબે કહ્યું હતું કે
પ્રશ્ન બહુ જ નાનો છે.
😅😝😂😜🤣🤪

ડોક્ટર : ( નાના છોકરાને જોતા ) બેટા,
તને નાક, કાનની કોઈ ફરિયાદ નથી ને ?

છોકરો : જી છે !
એ શર્ટ કાઢતા વચ્ચે આવે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)