તો નોકરી છોડીને ચાલ્યા જાય છે.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

તો નોકરી છોડીને ચાલ્યા જાય છે.😅😝😂😜🤣🤪

મગને : સંગીતકાર પંડિતને પૂછ્યું :
‘તમને આ નાનો મેડલ શાને
માટે મળ્યો છે ?

પંડિત : ‘ગાવા માટે.’

મગન : ‘એને આ મોટો મેડલ ?’

પંડિત :’ગાવાનું બંધ કરવા માટે.’
😅😝😂😜🤣🤪

લીના પોતાની ઓફીસમાં પરણેલા પુરુષોને જ
નોકરી આપતી એટલે રીનાએ એને પૂછ્યું :
‘લીના તું પરણેલા પુરુષોને જ કેમ નોકરીઓ રાખે છે ?’

લીનાએ હસતા કહ્યું કે : વિવાહિતને પત્નીનો
ઠપકો ખાવાની ટેવ હોય છે, જયારે
અપરિણીતને કશું કહીઓ
તો નોકરી છોડીને ચાલ્યા જાય છે.
જ્યારે પરણેલા તો બધી જ વાતે ટેવાયેલા હોય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)