મેં તેને જોવડાવી દીધી હતી….🤣😂🤣🤣 – Daily News Gujarat

મેં તેને જોવડાવી દીધી હતી….🤣😂🤣🤣

ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટી
મૂકી અને
દારૂની બોટલ મૂકી

ગધેડાએ પાણી પી લીધું
ટીચર – હવે તમને આનાથી શું શીખયું ?

છાત્ર- કે જે ગધેડા હોય છે તે
દારૂ નહી પીતા !!!
🤣😂🤣🤣

એક યુવાનની ઓછી ઉંમરમાં મૌત થઈ ગઈ

તેની મા રડતા રડતા

હે ભગવાન- તે તો અત્યારે જવાની પણ નહી જોઈ હતી ..

પડોસની ભાભી- ના રડ કાકી

મેં તેને જોવડાવી દીધી હતી….
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)