મગન : અરે કરવાનું શું હોય,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

મગન : અરે કરવાનું શું હોય,😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.
છગન : કયો ઈલાજ છે ડોક્ટર?
ડોક્ટર : તારે દરરોજ એક રોટલી
ખાવી પડશે.
છગન : આ એક રોટલી
જમ્યા પહેલા ખાવાની કે જમ્યા પછી?
ડોક્ટર સાહેબ બેભાન થઈ ગયા.
😅😝😂😜🤣🤪

છગન : અરે યાર માવા-મસાલાના ભાવ
વધી ગયા છે,
હવે શું કરશું?
મગન : અરે કરવાનું શું હોય,
અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)