ગ્રાહક : એક લેડીઝ ડ્રેસ જોઈએ છે.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

ગ્રાહક : એક લેડીઝ ડ્રેસ જોઈએ છે.😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમને શું બીમારી છે?
દર્દી : પહેલા તમે વચન આપો કે તમે હસસો નહિ.
ડોક્ટર : Ok હવે કહો શું બીમારી છે?
દર્દીએ ડોક્ટરને
પોતાના શેરડી જેવા પાતળા પગ દેખાડ્યા,
આ જોઈને ડોક્ટર હસી પડ્યો.
દર્દી : તમે ના હસવાનું વચન આપ્યું હતું.
ડોક્ટર : અચ્છા સોરી, હવે જણાવો બીમારી શું છે?
દર્દી : પગમાં સોજા આવી ગયા છે.
ડોક્ટર : તમે અહીં હસાવવા માટે જ આવ્યા છો.
😅😝😂😜🤣🤪

પુરુષ જ પુરુષનો સ્વભાવ સમજી શકે છે.
ઉદાહરણ તરીકે,
ગ્રાહક : એક લેડીઝ ડ્રેસ જોઈએ છે.
દુકાનદાર : પત્ની માટે જોઈએ છે કે,
મોંઘામાંના દેખાડું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)